SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ દાન. (૪૨૧ ) આ સંસારમાં, ગૃહસ્થ કઈ વખત કામને વિષે આસક્ત હોય છે, કેઈ વખત ક્રોધાદિક કષાયથી હણાયેલો હોય છે, કેઈ વખત મેહથી ગ્રસ્ત થાય છે અને કોઈ વખત પ્રાણીના વધને ઉપાય કરવામાં તત્પર હોય છે, પરંતુ ધર્મને માટે કાંઈપણ સારું આચરણ કરતા નથી. તેથી તે ગૃહસ્થી જે દાનથી પણ ભ્રષ્ટ થાય અર્થાત્ જે દાન પણ આપે નહી તે તેને આ જગતમાં કાંઈ પણ આલંબન નથી જ. (ઉપરના બધા કૃત્ય છતાં જે એ દાન આપતા હોય તે તે કાંઈક બચી શકે છે.) ૪૨. दत्वा दानं जिनमतरुचिः कर्मनि शनाय, भुक्त्वा भोगांत्रिदशवसतौ दिव्यनारीसनाथः। मावासे वरकुलवपुजैनधर्म विधाय, हत्वा कर्म स्थिरतररिपुं मुक्तिसौख्यं प्रयाति ॥४३॥ ગુમાવતરનો , ઋો. ૪૧૭. શ્રી જિનેશ્વર ભગવાનના સિદ્ધાંતમાં શ્રદ્ધા રાખનાર મનુરષ્ય, પોતાના કર્મને નાશ કરવાના હેતુથી, દાન આપવાના કારણે, સ્વર્ગલેકમાં, દેવાંગનાઓની સાથે ભેગ ભેગવે છે, પછી મનુષ્યલોકમાં, ઉત્તમકુળ અને ઉત્તમ શરીરવડે જેન ધર્મનું આરાધન કરીને, હમેંશા સાથે રહેનાર કર્મરૂપી શત્રુને હણીને મોક્ષસુખને પામે છે. ૪૩. ज्ञानवान् ज्ञानदानेन, निर्भयोऽभयदानतः। अनदानात् सुखी नित्यो निर्व्याधिर्भेषजाद् भवेत् ॥४४॥ विक्रमचरित्र, खंड २, सर्ग ११, श्लो० ८६३.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy