________________
(૧૨)
સુભાષિત-પ-રત્નાકર.
દાન આપવામાં અનાદર, વિલંબથી આપવું, અવળું સુખ કરવું, કડવું વચન બોલવું અને દાન દીધા પછી પશ્ચાત્તાપ ક, આ પાંચ દાતારનાં દાન દેવાનાં દૂષણ છે. ૧૮.
દાનની શોભા -
आनंदाश्रूणि रोमांचो बहुमानं प्रियं वचः । तथाऽनुमोदना पात्रे, दानभूषणपंचकम् ॥ १९ ॥
કાગાલા, માન ૨, ૦ ૨૨૪. (૫. સ.) સુપાત્રને દાન આપતી વખતે આનંદનાં અશ્રુ આવે, શરીરમાં રોમાંચ ઉભા થાય, મનમાં બહુમાનની ભાવના થાય, પ્રિય વચન બેલે, અને દાનની અનુમોદના કર, આ સુપાત્ર દાનનાં પાંચ ભૂષણ છે. ૧૯.
કુપાત્રદાન
कुपात्रदानाच भवेदरिद्रो दारिदोषेण करोति पापम् । पापप्रभावाबरकं प्रयाति, पुनर्दरिद्रः पुनरेव पापी ॥२०॥
પુરાણ, ર૦ ૮, ૨૦. કુપાત્રને વિષે દાન દેવાથી મનુષ્ય દરિદ્ધી થાય છે, દરિદ્રતાના દેષથી પાપ કરવામાં પ્રવર્તે છે, પાપના પ્રભાવથી નરકે જાય છે, અને ત્યાંથી નીકળીને ફરીથી રિદ્ધી થાય છે અને ફરીથી પાછો પાપી થાય છે. ૨૦.