SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ हान. ( ४१३ ) सुपात्रहानः चारित्रं चिनुते तनोति विनयं ज्ञानं नयत्युन्नतिं, पुष्णाति प्रशमं तपः प्रबलयत्युल्लासयत्यागमम् । पुण्यं कन्दलयत्ययं दलयति स्वर्गं ददाति क्रमानिर्वाणश्रियमातनोति निहितं पात्रे पवित्रं धनम् ॥ २१ ॥ सिंदूरप्रकरण, लो० ७७. પવિત્ર ધનને સુપાત્રમાં સ્થાપન કર્યું હોય તેા તે ચારિત્રને એકઠું કરે છે, વિનયને વિસ્તારે છે, જ્ઞાનને ઉન્નત કરે છે, प्रशभ-शमता-ने पोषे छे, तपने भगवान हरे छे, भागभने स्वसित-विस्व२-५२ छे, पुश्यने उत्पन्न १रे छे, पापनेो नाश हरे छे, स्वर्गने आये छे, भने मनुम्भे-परंपरा-भाक्षसभीने पशु खाये छे. २१. दानं धर्मपुरो विष्णुस्तच पात्रे प्रतिष्ठितम् । मौक्तिकं जायते स्वातिवारि शुक्तिगतं यथा ॥ २२ ॥ उपदेशप्रासाद, भाग ३, पृ० ९६. (प्र. स.) સર્વ ધર્મીમાં દાનધર્મ તેજસ્વી છે ( દાન જ ધર્મરૂપી નગરના રાજા છે). તે દાન એ સુપાત્રને વિષે સ્થાપન કર્યું. હાય તા છીપમાં પડેલું સ્વાતિ નક્ષત્રનું જળ જેમ માતી થાય છે તેમ તે દાન મુક્તિને માટે થાય છે. ૨૨. सुदानात् प्राप्यते भोगः, सुदानात् प्राप्यते यशः । सुदानाजायते कीर्त्तिः, सुदानात् प्राप्यते सुखम् ॥२३॥ पद्मपुराण, खंड २, अ० ३८, लो० ४२.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy