SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ઘન. (૪૧૧ ) જે, સંગ્રહ કરવામાં તત્પર હોવાના કારણે સમુદ્ર પણ રસાતલને પામ્યા અને દાતાર એ મેઘ તે જગતના ઉપર રહી ગર્જના કરે છે. ૧૫. નિષ્ફળ દાન – मायाऽहंकारलजाभिः, प्रत्युपक्रिययाऽथवा । यत्किचिद्दीयते दानं, न तद्धर्मस्य साधकम् ॥ १६ ॥ વિવિદ્યાસ, રામ રાસ, ૦ ૧. જે કાંઈ દાન માયાકપટથી, અહંકારથી, લજાથી અથવા પ્રત્યુપકારની ભાવનાથી દેવામાં આવે, તેદાન ધર્મનું સાધક નથી.૧૬. સાચું દાન दातव्यमिति यद् दानं, दीयतेऽनुपकारिणे । देशे काले च पात्र च, तद् दानं सात्विकं विदुः ॥ १७ ॥ માનવતા , ૨૭, ૦ ૨૦. આપવું જોઈએ” એ પ્રમાણે વિચાર કરીને જે દાન ૫કાર નહીં કરનારા પાત્રને, એગ્ય કાળ અને ચગ્ય દેશને વિષે અપાય તે દાન સાત્વિક છે એમ પંડિતે કહે છે. ૧૭. દાનનું દૂષણ – अनादरो विलंबश्व, वैमुख्यं विप्रियं वचः । પાપ લ ચાહના !! ૨૮ || વપરાબાસા, માર ૨, ૫૦ ૨૨૪. (ઇ. સ.)
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy