SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૦૦ ) સુભાષિત-પ-રનાકર शंका कांक्षा विचिकित्सा, जैनादन्यस्य संस्तुतिः। तत्संस्तवोऽपि पंचैव, सम्यक्त्वदूषणानि च ॥ ३९ ॥ हिंगुलप्रकरण, सम्यक्त्वप्रक्रम, श्लो० ३९. શંકા, કાંક્ષા, વિચિકિત્સા, જેન સિવાય અન્યની સ્તુતિ અને અન્ય મતની પ્રશંસા એ પાંચે સમકિતના દૂષણે છે. ૩૯. अपि तापससङ्गत्या, सम्यक्त्वं हि विनश्यति । मनोरमं क्षीरमिवारनालेन कृशोदरि ! ॥४०॥ પિછી, પર્વ ૮, રૂ, . ૧૨૩. હે કૃદરી (કુશ ઉદરવાળી)-સુંદર સ્ત્રી, જેવી રીતે સરસ દૂધ કાંજીવડે બગડી જાય છે તેમ, તાપસાદિકની સબતથી પણ સમકિત નાશ પામે છે. ૪૦. સમ્યકત્વનું ફળ दानानि शीलानि तपांसि पूजा, सत्तीर्थयात्रा प्रवरा दया च । सुश्रावकत्वं व्रतधारकत्वं, सम्यक्त्वमूलानि महाफलानि ॥ ४१ ।। ઘર્મ , g૦ રૂ૭. (જ. સ.) દાન દેવું, બ્રહ્મચર્ય પાળવું, તપ કર, દેવપૂજા કરવી, તીર્થયાત્રા કરવી, ઉત્તમ દયા પાળવી, સારૂં શ્રાવકપરું અંગીકાર કરવું, અને ધારણ કરવાં: આ સર્વે સમતિ સહિત હોય તે જ મહાફળ આપનારાં થાય છે. ૪૧.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy