SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ સમસ્વ. ( ૩૯૩ ). ની વિરતિને થનાર છે સ્વામી पुण्यार्गलः किमितरोऽपि न सार्वभौमो रूपच्युतोऽप्यधिगुणस्त्रिजगन्नतश्च ॥१८॥ પુરા , રસો. ૧૧. ખરેખર, સમ્યગદૃષ્ટિ પ્રાણીને મહિમા કે જુદા જ પ્રકારનો હોય છે, કે જેનાથી વિરતિને નહિં પામેલ એ પણ શ્રેણિક રાજા આ ભરતક્ષેત્રમાં તીર્થકર થનાર છે. શું સામાન્ય માણસ પણ પિતાના પુણ્યના બળથી સમસ્ત પૃથ્વીને સ્વામી નથી થતું? કે શું રૂપ વગરને પણ અત્યંત ગુણવાન માણસ ત્રણે જગતમાં નથી પૂજાતો? ૧૮. સમ્યક્તવઃ સાચી શુદ્ધિ – मनःशुद्धिश्च सम्यक्त्वे, सत्येव परमार्थतः । तद्विना मोहगर्भा सा, प्रत्यपायानुबन्धिनी ॥ १९ ॥ ___अध्यात्मसार, प्रबंध ४, लो० १. સાચેસાચી મનની શુદ્ધિ તે સમક્તિ હોય ત્યારેજ થાય છે. કારણ કે સમક્તિ વગર તેમાં ઉડે ઉડે મોહ રહી જાય છે અને તેથી પગલે પગલે પાપને બાંધે છે. ૧૯ सम्यक्त्वसहिता एक शुद्धा दानादिकाः क्रियाः। तासां मोक्षफले प्रोक्ता, यदस्य सहकारिता ॥२०॥ अध्यात्मसार, प्रबंध ४, लो० २. દાનાદિકની બધી ક્રિયાઓ સમકિત સાથે હોય તે જ શુદ્ધ
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy