________________
( *२) सुभाषित-५५-२ल्ला३२. तथा हिताः सन्ति शरीरिणां जने, यथाऽत्र सम्यक्त्वमक्षितं हितम् ॥ १५ ॥
सुभाषितरत्नसंदोह, लो० १७०. આ જગતમાં, પ્રાણીઓને, નિર્દોષ ધારણ કરેલું સમક્તિ
डित२४ छे, तेवा मधुमे, भित्री, सी, पुत्र, धन अने ધાન્યના સમૂહો હિતકારક નથી. ૧૫.
कनीनिकेव नेत्रस्य, कुसुमस्येव सौरभम् । सम्यक्त्वमुच्यते सारं, सर्वेषां धर्मकर्मणाम् ॥ १६ ॥
___ अध्यात्मसार, प्रबंध ४, लो० ५. જેવી રીતે આંખોને સાર કીકીઓ છે અને કુલેને સાર સુગંધી છે, તે જ પ્રમાણે તમામ ધર્મને સાર તે समाहित छे. १६.
वरं नरकवासोऽपि, सम्यक्त्वेन समायुतः । न तु सम्यक्त्वहीनस्य, निवासो दिवि राजते ॥ १७॥
तत्त्वामृत, श्लो० ४. સમક્તિ સહિત, નરકમાં વસવું પણ સારું છે. પરંતુ સમકિત રહિત થઈને સ્વર્ગમાં પણ વસવું સારું નથી. ૧૭.
कोऽप्यन्य एव महिमा ननु शुद्धदृष्टेर्यच्छेणिको अविरतोऽपि जिनोत्र मावी ।