________________
( ૯૪)
સુભાષિત-પદ્ય-રત્નાકર.
ક
ગણાય છે. કારણ કે એ ક્રિયાઓના મોક્ષરૂપ ફળ આપવામાં આ-સમકિતનું સહકારીપણું (સાથે રહેવાપણું) કહેલું છે. ૨૦: तीर्थेषु शुक्ष्यति जलैः शतशोऽपि धोतं,
नान्तर्गत विविधपापमलावलिप्तम् । चित्तं विचिन्त्य मनसेति विशुद्धबोधाः, सम्यक्त्वपूतसलिलैः कुरुताभिषेकम् ॥ २१॥
સુમાષિત રત્નમાં .૪ શરીરની અંદર રહેલું ચિત, વિવિધ પ્રકારના પાપરૂપી મળથી મલિન થયેલું હોય તે, તીર્થના જળવડે સેંકડે વાર ધોવાથી પણ શુદ્ધ થતું નથી, એમ મનમાં વિચારીને, હે વિશુદ્ધ બોધવાળા મનુષ્ય ! સમ્યકત્વરૂપી પવિત્ર જળ વડે તમે નાન કરો. તેથી જ ચિત્તની શુદ્ધિ થશે. ૨૧. સભ્યત્વના ભેદ –
उपशामिकमेकं च, परं क्षायोपशामिकम् । तृतीयं क्षायिकं तुर्य, सास्वादनं च वेदकम् ॥ २२॥
fહંદુઇઝ , સખ્યત્વક, સ્ટો. ૧૦. એક ઉપશામિક સમકિત, બીજું ક્ષાપશામિક સમિતિ, ત્રીજુ ક્ષાયિક સમકિત, ચોથું સાસ્વાદન સમકિત તથા પાંચમું વેદક સમ્યક્ત્વ જાણવું. ૨૨.
शमसंवेगनिदानुकम्पास्तिक्यलक्षणैः । लक्षणैः पञ्चभिः सम्यक, सम्यक्त्वमुपलक्ष्यते ॥ २३ ॥
ચારાજ, g૦ દ૨, ઓ૦ ૨૧. (ઇ. સ.)