________________
मोक्ष.
(८०५)
देवो दलितरागारिः, गुरुस्त्यक्तपरिग्रहः। धर्मः प्रगुणकारुण्यो मुक्तिमूलमिदं मतम् ॥ १७ ॥
सूक्तरत्नावली, पृ० ४७, श्लो० ४९२. ( आत्मा. स.) રાગરૂપી શત્રુનો નાશ કરનાર દેવ, પરિગ્રહ રહિત ગુરૂ અને ઉત્કૃષ્ટ દયામય ધર્મ આ ત્રણ મુક્તિના કારણરૂપ કહેલ છે. ૧૭. तस्मात्त्वमपि राजेन्द्र ! देहि न्यायार्जितं धनम् । दानाज्ज्ञानं च तत्प्राप्य, ज्ञानात् सिद्धिं च यास्यसि ॥१८॥
इतिहाससमुच्चय, अ० ३. श्लो० ६०. –તેથી કરીને હે રાજેદ્ર! તું પણ ન્યાયથી પ્રાપ્ત કરેલા ધનનું દાન કર, દાનથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને જ્ઞાન પ્રાપ્ત થવાથી तुं सिद्धिने पाभीश. १८.
इन्द्रियाणां निरोधेन, रागद्वेषक्षयेण च । अहिंसया च भूतानाममृतत्वाय कल्पते ॥ १९ ॥
मनुस्मृति, अ० ६, श्लो० ६०. ઇદ્ધિને નિષેધ કરવાથી, રાગદ્વેષને ક્ષય કરવાથી અને પ્રાણીઓની હિંસા ન કરવાથી પુરૂષ મોક્ષ મેળવવા સર્મથ थाय छे. १६.
मुक्तिमिच्छसि वेत्तात ! विषयान् विषवत् त्यज । क्षमाऽऽर्जवदयाशौचं, सत्यं पीयूषवत् पिव ॥ २०॥
वृद्धचाणक्यनीति, अ० ९, लो० १.