________________
( ૮૦૪ )
સુભાષિત-પદ્મ-રત્નાકર.
ક્રિક શત્રુઓના વિજય કર, સજ્જનતા ધારણ કર, ગુણીજનાના સંગ કર, ઇંદ્રિયાનું દમન કર, દાન આપ, યથાશકિત તપ કર, ( ન ખની શકે તેવા ધર્મકાર્ય માં ) ભાવના રાખ, તથા વૈરાગ્ય
ધારણ કર ! ૧૪.
त्रिसन्ध्यं देवाची विरचय चयं प्रापय यशः, श्रियः पात्रे वापं जनय नयमार्ग नय मनः । स्मरक्रोधाद्यारीन् दलय कलय प्राणिषु दयां, जिनोक्तं सिद्धान्तं शृणु वृणु जवान्मुक्तिकमलाम् ॥ १५॥ સિન્ડ્રૂબરળ, જો૦ ૧૪.
હે ભવ્ય પ્રાણી ! તું ત્રિકાળ દેવપૂજા કર, યશના સમૂહને પ્રાપ્ત કર, સુપાત્રને વિષે લક્ષ્મીનું વાવવું કર-દાન કર, મનને નીતિ માર્ગમાં લઈ જા, કામ, ક્રોધ વિગેરે શત્રુઓને દળી નાંખ, પ્રાણીઓને વિષે દયા રાખ, જિનેશ્વરે પ્રરૂપેલા સિદ્ધાંતનુ શ્રવણ કર; આ પ્રમાણે કરવાથી શીઘ્રપણે મુતિરૂપી લક્ષ્મીને તુ વર. ૧૫. पूजा जिनेन्द्रेषु रतिर्व्रतेषु, रुचिश्व सामायिकपौषधेषु । दानं सुपात्रे श्रवणं श्रुते च,
सत्साधुसेवा शिवमार्ग एषः ॥ १६ ॥
पुण्यधनकथा.
જિનેશ્વરની પૂજા કરવી, ત્રતાને વિષે પ્રીતિ રાખવી, સામાચિક અને પાષધને વિષે રૂચિ રાખવી, સુપાત્રને વિષે દાન દેવું, શાસ્ત્રનું શ્રવણ કરવું, અને સારા સાધુની સેવા કરવી; આ સર્વ માક્ષના માર્ગ છે. ૧૬.