________________
મોક્ષ.
( ૮૦૩ )
જે મનુષ્ય પર ધનને તૃણ સમાન જાણે, અન્ય જીવના શરીરને પિતાના શરીર સમાન જાણે, અને પરસ્ત્રીને માતા સમાન જાણે, તે મનુષ્ય મેક્ષપદને પામે છે. ૧૨. जन्तूनामवनं जिनेशमहनं भकत्याऽऽगमाकर्णनं, साधूनां नमनं मदापनयनं सम्यग् गुरोर्माननम् । मायाया हननं क्रूधश्च शमनं लोभद्रुमोन्मूलनं, चेतःशोधनमिन्द्रियस्य दमनमेतच्छिवोपायनम् ॥१३॥
વાવત્રિ (T). સર્વ પ્રાણીઓનું રક્ષણ કરવું, જિનેશ્વરની પૂજા કરવી, શ્રદ્ધાથી આગમનું શ્રવણ કરવું, સાધુઓને વંદના કરવી, જાત્યાદિ મદને દૂર કરવા, ગુરૂ જનનું સમ્યફ પ્રકારે બહુમાન કરવું, માયાને હણવી, ક્રોધને શમાવી દેવો, લોભરૂપી વૃક્ષને ઉખેડી નાંખ, ચિત્તને શુદ્ધ કરવું, અને ઇંદ્રિયનું દમન કરવું; આ સર્વ મોક્ષને ઉપાય છે. ૧૩.
भक्ति तीर्थकरे गुरौ जिनमते सङ्के च हिंस्राऽनृतस्तेयाब्रह्मपरिग्रहाद्युपरमं क्रोधाधरीणां जयम् । सौजन्यं गुणिसङ्गमिन्द्रियदमं दानं तपो भावनाम् , वैराग्यं च कुरुष्व निवृतिपदे यद्यस्ति गन्तुं मनः ॥ १४ ॥
સિજૂરબળ, . ૮. જે મોક્ષ સ્થાનમાં જવાનું મન હેય તે તીર્થકર, ગુરૂ, જિનમત અને ચતુર્વિધ સંઘને વિષે તું ભક્તિ રાખ, હિંસા, અસત્ય, ચેરી, મિથુન, અને પરિગ્રહાદિકને ત્યાગ કર, ક્રોધા