________________
( ૮૦૬).
સુભાષિત-પદ્ય-રત્નાકર. તાત (ભાઈ)! જે તું મુક્તિને ઈચછતે હોય તે વિષયને વિષની જેમ ત્યાગ કર, તથા ક્ષમા, સરળતા, દયા, શાચ, અને સત્યને અમૃતની જેમ પી(–તેમને આદર કર ). ર૦. शत्रौ मित्रे पुत्रे बन्धौ, मा कुरु यत्नं विग्रहसन्धौ । भव समचित्तः सर्वत्र त्वं, वाञ्छस्यचिराद् यदि विष्णुत्वम् ।।२१॥
મોદકુર (જ઼રારા), ઋો. ૨૦. હે પ્રાણ! જે તું શીધ્રપણે વિપણાને–વિષ્ણુરૂપ થવાને– ઈચ્છતા હોય તે તું શત્રુ, મિત્ર, પુત્ર અને બંધુ સર્વને વિષે કજીયે કરવામાં કે સંધિ કરવામાં (અર્થાત્ શત્રુને વિષે કજીયે અને મિત્રાદિકને વિષે સંધિ કરવામાં) યત્ન ન કર અને સર્વને વિષે સમાન ચિત્તવાળો થા. ૨૧.
समं पश्यन् हि सर्वत्र, समवस्थितमीश्वरम् । न हिनस्त्यात्मनाऽऽत्मानं, ततो याति परां गतिम् ॥२२॥
માવતા , અ. ૨૩, શો ૨૮. સર્વત્ર વ્યાપીને રહેલા ઈશ્વરને સરખી રીતે જોનાર પુરૂષ પિતાના આત્માવડે બીજા કેઈ પણ આત્માને હણતા નથી, તેથી તે મિક્ષ ગતિને પામે છે. ર૨.
सर्वसङ्गपरित्यागः, सर्वद्वन्द्वसहिष्णुता । सर्वद्वन्द्वसमत्वं च, मोक्षस्य विधिरुत्तमः॥ २३ ॥
તિલાસપુર, ૦ ૨૮, ૦ ૮૧.