SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૮૬ ) સુભાષિત–પદ્ય-રત્નાકર. પ્રત્યક્ષ ૧, અનુમાન ૨, શબ્દ ૩, ઉપમા ૪, અર્થોપત્તિ ૫ અને અભાવ ૬; આ છ પ્રમાણેા ભટ્ટના મતમાં છે. ૪૮, પ્રભાકરનાં પાંચ પ્રમાણઃ— प्रभाकरमते पञ्चैवैतान्यभाववर्जनात् । अद्वैतवादिवेदान्तिप्रमाणं तु यथा तथा ॥ ૪° || વિવવિજ્ઞાન, કાસ ૮, જો૦ ૨૬૦. પ્રભાકરના મતમાં એક અભાવ–અનુપલબ્ધિ—સિવાય ખાકીનાં પાંચ પ્રમાણા છે. (પ્રત્યક્ષ ૧, અનુમાન ૨, આગમ ૩, ઉપમા ૪ અને અર્થાત્પત્તિ ૫.) અદ્વૈતવાદી વેદાંતી પણ એમ જ માને છે. ૪૯. સન્યાસી— भगवन्नामधेयास्तु, द्विजा वेदान्तदर्शने । विप्रगेहभुजस्त्यक्तोपवीता ब्रह्मवादिनः |.૧૦ ॥ વિવવિજ્ઞાન, ઉડ્ડીસ ૮, જો૦ ૨૬૨. વેદાંત દનમાં રહેલા બ્રાહ્મણેા સન્યાસી થાય છે, તે ભગવાનના નામથી ઓળખાય છે, બ્રાહ્મણને ઘેર જ લેાજન કરે છે, જનાઈના ત્યાગ કરે છે અને તેએ બ્રહ્મવાદી હાય છે એટલે કેવળ બ્રહ્મને જ સત્ય માને છે. ૫. સન્યાસીના ભેદઃ— चत्वारो भगवद्भेदाः, कुटीचरबहूदकौ । हंसः परमहंसवाधिकोऽमीषु परः परः ॥ ૧ ॥ વિવેવિાસ, ઉન્નાસ ૮, જો૦ ૨૬૪,
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy