SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૮૪). સુભાષિત-પદ્ય-રત્નાકર ~ ~ ~ ~ સંન્યાસીનું સ્વરૂપ – सालयः शिखी जटी मुण्डी, कषायाद्यम्बरोऽपि च । वेषेऽनास्थैव साङ्क्षयस्य, पुनस्तत्वे महाग्रहः ॥ ४३ ।। विवेकविलास, उल्लास ८, श्लो० २८४. સાંખ્ય મતના સંન્યાસી શિખા રાખે છે, જટા રાખે છે અથવા મુંડન કરાવે છે, કાષાય-ભગવા–વસ્ત્ર પહેરે છે. આ વેષને વિષે સાંખેને પૂર્ણ શ્રદ્ધા નથી, પરંતુ તેમણે માનેલાં ત ઉપર મેટે આગ્રહ-પૂર્ણ શ્રદ્ધા-છે. ૪૩. મેક્ષનું સ્વરૂપ – प्रकृतेर्विरहो मोक्षस्तन्नाशे स स्वरूपगः । बध्यते मुच्यते चैव, प्रकृतिः पुरुषो न तु ॥ ४४ ॥ પર્વનામુ (નરોત્તર ), સો વરૂ. પ્રકૃતિને જ્યારે વિરહ થાય છે ત્યારે મેક્ષ થાય છે. કારણ કે પ્રકૃતિના નાશમાં તે–આત્મા–પિતાના સ્વરૂપને પામે છે. વળી પ્રકૃતિ જ બંધાય છે અને મૂકાય છે પુરૂષને કંઈ નથી થતું. ૪૪. यदैव जायते भेदः, प्रकृतेः पुरुषस्य च । मुक्तिरुक्ता तदा साङ्खयः, ख्यातिः सैव च भण्यते ॥ ४५ ॥ विवेकविलास, उल्लास ८, श्लो० २८३.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy