SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ જેનેતર દર્શન. ( ૭૦૩ ) દ્વિ-વાફ, પાણિ, પાદ, પાયુ અને ઉપસ્થ, તથા મન, તથા પાંચ તન્માત્રા–શબ્દ, રૂપ, રસ, સ્પર્શ અને ગંધ-ઉત્પન્ન થાય છે. ત્યાર પછી તેમનાથી પૃથ્વી વિગેરે (પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશ) પાંચ મહાભૂત ઉત્પન્ન થાય છે, આ કુલ ચોવીશ તત્ત્વવાળી પ્રકૃતિ કહેવાય છે, અને તે પ્રકૃતિથી પર–ભિન્ન-પુરૂષ માને છે. (ચોવીશ તત્ત્વ પ્રકૃતિના અને એક પુરૂષઃ એમ કુલ પચીશ તત્ત્વ થયાં.) ૩૮, ૩૯, ૪૦. જગત અને પ્રમાણુ – पञ्चविंशतितचीय, नित्यं साङ्ख्यमते जगत् । प्रमाणत्रितयं चात्र, प्रत्यक्षमनुमाऽऽगमः ॥४१॥ विवेकविलास, उल्लास ८, श्लो० २८२. આ પચીશ તોથી થયેલું આ જગત નિત્ય છે એમ સાંખે માને છે. તેના મતમાં પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એ ત્રણ પ્રમાણ છે. ૪૧. આત્માનું સ્વરૂપ – अमूर्तश्चेतनो भोगी, नित्यः सर्वगतोऽक्रियः । કર્તા નિગઃ # ગામે પિરીને ! કર . પર્વનામુ (રાકરોલર), ગો. વ૨. કપિલના-સાંખ્ય-દર્શનમાં આત્માને અમૂર્ત, ચેતનાવાળો, ભેગી, નિત્ય, સર્વવ્યાપક, ક્રિયાશૂન્ય, અક્ત, ગુણ રહીત અને સૂક્ષમ મને છે. ૪૨.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy