SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ પુણય. (૭૪૭) परोपकारकरणात्, पापमुज्जृम्भते सताम् । पुण्यं हि सर्वसम्पतिवशीकरणकार्मणम् ॥ ११॥ करुणावआयुधनाटक, लो० १६. સપુરૂષને પરોપકાર કરવાથી પુય ઉત્પન્ન થાય છે, અને પુય જ સર્વ સંપત્તિઓને વશ કરવાનું કામણ છે. ૧૧. कल्प्यते किमिति कार्मणचिन्ता खेदमेदुरमिदं निजचेतः। वश्यतां नयति पूर्वभवातं, पुण्यमेव भुवनानि किमन्यत् १ ॥१२॥ करुणावआयुधनाटक, श्लो० १८. પિતાના ચિત્તને કામણની ચિંતાથી ઉત્પન્ન થતા દવડે વ્યાસ શા માટે કરવું જોઈએ ? ન જ કરવું. કેમકે પૂર્વ ભવમાં ઉપાર્જન કરેલું પુણ્ય જ ત્રણ જગતને વશ કરે છે. આથી વધારે શું કહેવું? ૧૨. वने रणे शत्रुजलामिमध्ये, महार्णवे पर्वतमस्तके वा । सुसं प्रमत्तं विषमस्थितं वा, रक्षन्ति पुण्यानि पुराकृतानि ॥१३॥ નીતિરાજ (મહરિ), શો. 38. વનમાં, રણસંગ્રામમાં, શત્રુ, જળ કે અગ્નિની મધે, મહા સમુદ્રમાં કે પર્વતના શિખર ઉપર, સુતેલ, પ્રમાદી કે વિષમ સ્થિતિવાળો કઈ પણ પ્રાણું હોય તો તેનું તેનાં પર્વે કરેલાં પુણયે જ રક્ષણ કરે છે. ૧૩.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy