________________
उपर
( ૭૩૦ ) સુભાષિત-પદ્ય-રત્નાકર. તીર્થયાત્રાનું ફળ – आरम्भाणां निवृत्तिविणसफलता ससवात्सल्यमुच्चैनैर्मल्यं दर्शनस्य प्रणयिजनहितं जीर्णचैत्यादिकृत्यम् । तीर्थौनत्यं च सम्यग जिनवचनकृतिस्तीर्थसत्कर्मकत्वं, सिद्धेरासनभावः सुरनरपदवी तीर्थयात्राफलानि ॥९॥
૩રાતff, g૦ ૨૪૨. (ા. વિ. .) તીર્થયાત્રા કરવાથી અનેક પ્રકારના આરની નિવૃત્તિ, ધનની સફળતા, સંઘનું વાત્સલ્ય (ભક્તિ), સમકિતની નિર્મળતા, પ્રેમી લેકનું હિત, જીર્ણ ચિત્યોને ઉદ્ધાર વિગેરે કાર્ય થાય છે, તીર્થની ઉન્નતિ થાય છે, સમ્યક્ પ્રકારે જિનેશ્વરના વચનનું પાલન થાય છે, તીર્થકર નામકર્મને બંધ થાય છે, મેક્ષ સમીપે આવે છે, તથા દેવ અને મનુષ્યનું પદ એટલે ઉચ્ચ જન્મ પ્રાપ્ત થાય છે; આ સર્વ તીર્થયાત્રાનું ફળ છે. ૯. श्रीतीर्थपान्थरजसा विरजीभवन्ति,
तीर्थेषु विभ्रमणतो न भवे भ्रमन्ति । तीर्थव्ययादिह नराः स्थिरसम्पदः स्युः, पूज्या भवन्ति जगदीशमथार्चयन्तः ॥ १० ॥
__उपदेशतरङ्गिणी, पृ० २४६. શ્રીતીર્થના માર્ગની ધળવડે મનુષ્યો રજ (કર્મ) રહિત થાય છે, તીર્થને વિષે ભ્રમણ કરવાથી તે ભવને વિષે ભ્રમણ કરતા નથી, તીર્થને વિષે ધનને વ્યય કરવાથી સ્થિર સંપદા પ્રાપ્ત થાય છે, અને જગદીશની પૂજા કરવાથી તેઓ જગતને પૂજ્ય થાય છે. ૧૦.
–-ઝER