________________
(1920)
सुभाषित-पद्म- रत्ना१२.
જે માણસ સાનાની, ચાંદીની, રત્નની, પત્થરની કે માટીની અરિહંત ભગવાનની મૂર્તિ કરાવે છે તે તીર્થંકર થાય છે. ૫.
अङ्गुष्ठमात्रामपि यः, प्रतिमां परमेष्ठिनः । कारयेदाप्य शक्रत्वं, स लभेत्परमं पदम् ॥ ६ ॥
आचारोपदेश, वर्ग ६, श्लो० १३.
જે માણસ અંગુઠાના પ્રમાણુ જેવડી પણુ પરમાત્માની મૂર્તિ કરાવે છે તે માણુસ ઈંદ્રપણાને પામી છેવટે પરમयह भोक्ष-ने पामे छे. ६.
જિનચૈત્ય કરાવવાનું ફળઃ—
चैत्यं यः कारयेद्धन्यो जिनानां भक्तिभावतः | तत्परमाणुसङ्ख्यानि, पल्यान्येष सुरो भवेत् ॥ ७ ॥
आचारोपदेश, वर्ग ६,
० १०.
જે માણસ ભક્તિ પૂર્વક શ્રી જિનેશ્વર ભગવાનનુ દહેરૂ કરાવે છે તે માણસ, તે દેરાસરના જેટલા પરમાણુએ હાય તેટલા પક્ષેાપમ સુધી દેવ થાય છે. ૭.
रम्यं येन जिनालयं निजभुजोपात्तेन कारापितं, मोक्षार्थं स्वधनेन शद्धमनसा पंसा सदाचारिणा । वेद्यं तेन नरामरेन्द्रमहितं तीर्थेश्वराणां पदं,
प्राप्तं जन्मफलं कृतं निनमतं गोत्रं समुद्योतितम् ॥ ८ ॥
कुमारपालप्रबन्ध, पत्र ९०. *