________________
સાત ક્ષેત્ર.
(૨૧)
જે સદાચારી પુરૂષે પોતાના બાહુબળથી મેળવેલા પૈસાવડે નિર્મળ ચિત્તથી મોક્ષને માટે રમણીય જિન-મંદીર કરાવ્યું, તેને નરેન્દ્ર અને દેવેન્દ્રોવડે પૂજાયેલી તીર્થકર -પદવી દવા ગ્ય થાય છે, અથાત્ તીર્થંકર પદ પ્રાપ્ત થાય છે, તેણે જન્મનું ફળ મેળવ્યું, જિનમત કર્યો એટલે જિનેશ્વર પ્રભુની આજ્ઞા પાળી, અને પોતાના શેત્રને અજવાળ્યું. ૮. જીર્ણોદ્ધારનું ફળ – नवीनजिनगेहस्य, विधाने यत्फलं भवेत् । तस्मादष्टगुणं पुण्यं, जीर्णोद्धारेण जायते ॥९॥ जीर्णोद्धारः कृतो येन, विभवेन सुचारुणा । જિનાજ્ઞા પારિતા સેન, જશાQUIRY ૨૦ ||
कुमारपालप्रबन्ध, पत्र ११. * નવું જિન-મંદિર કરાવવાથી જે પુણ્ય-ફળ થાય, તેના કરતાં જીર્ણોદ્ધાર કરાવવાથી આઠગણું પુણ્ય થાય છે. જેણે પિતાના સારા વૈભવવડે જીર્ણોદ્ધાર કર્યો, તેણે સંસારના કલેશરૂપી સમુદ્રથી પાર પમાડનારી જિનેન્દ્ર-પ્રભુની આજ્ઞા યથાર્થ પાળી. ૯, ૧૦. જિનાગમનું મહત્વ – जन्मजरामरणभयैरभिद्रुते व्याधिवेदना प्रस्ते । जिनवरवचनादन्यत्र नास्ति शरणं क्वचिल्लोके ॥ ११ ॥
प्रशमरति, श्लो० १५२.