________________
સાત ક્ષેત્ર.
तस्यार्जनादिजनिताघचयार्जितात्ते,
भावि कथं नरकदुःखभराच्च मोक्षः १ ॥ ३ ॥
( ૭૧૯ )
અધ્યાત્મપદુમ, ષિર્ ૪, જો ૭.
૦
તારી પાસે દ્રવ્ય છે છતાં પણ તું ( સાત ) ક્ષેત્રમાં વાપરતા નથી ત્યારે શું તું પરભવે ધનને તારી સાથે લઇ જવાના છે? વિચાર કર કે પૈસા મેળવવા વિગેરેથી થએલા પાપ સમૂહથી મેળવેલાં નારકીનાં દુ:ખામાંથી તારા મેાક્ષ ( છુટકારા ) કેમ થશે ?.૩.
क्षेत्रेषु सप्तस्वपि पुण्यपुष्टये, वपेद्धनं सम्प्रतिराजवद्धनी । कृषीवलः केवलशालितण्डुलान्, वपेत किं योऽखिलसस्यलालसः ॥ ४ ॥
યોગવાસિષ્ઠ, ૨૦ ૨૨, જો૦ ૮.
ધનવાન પુરૂષ સંપ્રતિ રાજાની જેમ પુણ્યની પુષ્ટિને માટે ધર્મના સાતે ક્ષેત્રામાં ધન વાવવું–વાપરવું–યેાગ્ય છે. જેમકે સમગ્ર ધાન્યની ઇચ્છાવાળા ખેડુત ઝુ એકલા શાલિચેાખાને જ પાતાના ક્ષેત્રમાં વાવે છે? ના, સ ધાન્ય વાવે છે. ૪.
જિનમૂર્તિ ભરાવવાનું ફળ—
સ્વર્ણવ્યરત્નમી, દપત્નેહ()મયીપિ । कारयेद्योऽर्हतां मूर्ति, स वै तीर्थकरो भवेत् ॥५॥ આવાોપવેશ, વળે ૬, જો૦ ૨.