________________
#
योग (८५)
म
योगनी विशेषता:
योगः सर्वविपदल्लीविताने परशुः शितः। अमूलमन्त्रतन्त्रं च, कार्मणं निवृतिश्रियः ॥१॥
योगशास्त्र, पृ० १०, श्लो० ५. (प्र. स.) યુગ એ સર્વ વિપત્તિરૂપી લતાના સમૂહને છેદવામાં તીક્ષ્ણ કુહાડા સમાન છે, તથા મુક્તિરૂપી લક્ષ્મીનું, મૂલ, મંત્ર અને त विनानु, अभय छे. १.
अहो योगस्य माहात्म्यं, प्राज्यं साम्राज्यमुद्वहन् । अवाप केवलज्ञानं, भरतो भरताधिपः ॥२॥
योगशास्त्र, पृ० १५, श्लो० १०. (प्र. स.) અહો ! યેગનું માહાય આશ્ચર્યકારક છે, કે જેથી મેટા સામ્રાજ્ય (ચક્રવતપણું)ને ધારણ કરનાર છ ખંડ ભારતના સ્વામી ભરત ચક્રવતીકેવળજ્ઞાનને પામ્યા. ૨.
चतुर्वर्गेऽग्रणीर्मोक्षो योगस्तस्य च कारणम् । ज्ञानश्रद्धानचारित्ररूपं रत्नत्रयं च सः ॥३॥
योगशास्त्र, पृ० ३५, श्लो० १५. (प्र. स.)