________________
યોગ.
(૭૧૫ )
ધર્મ, અર્થ, કામ અને મેક્ષ આ ચાર વર્ગને વિષે મેક્ષ અગ્રેસર-ૌથી શ્રેષ્ઠ–છે, તે મોક્ષનું કારણ પેગ છે, અને તે યેગ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ રત્નરૂપ છે. ૩. યોગની ભાવના –
त्यक्तसङ्गो जीर्णवासा मलक्लिन्नकलेवरः। भजन माधुकरी वृत्ति, मुनिचर्यां कदा श्रये ॥ ४ ॥
ચોપારાજ, g૦ ૨૭૦, ૦ ૨૪૨. (ક. સ.) સર્વ સંગને ત્યાગ કરી, જીર્ણ વસ્ત્રને ધારણ કરી, શરીરપર મેલવડે વ્યાપ્ત થઈ તથા માધુકરી વૃત્તિને આશ્રય કરી જ્યારે હું મુનિચર્યાને આશ્રય કરીશ? ૪.
त्यजन् दुःशीलसंसर्ग, गुरुपादरजः स्पृशन् । कदाऽहं योगमभ्यस्यन् , प्रभवेयं भवच्छिदे ॥५॥
યોજારા, પૃ. ૨૭૦, ઋો. ૨૪૩. (. સ.) દુષ્ટ શીલવાળાના સંગને ત્યાગ કરી, ગુરૂના ચરણની રજને સ્પર્શ કરી, યોગને અભ્યાસ કરતો હું ક્યારે સંસારને નાશ કરવા સમર્થ થઈશ? ૫.
वने पद्मासनासीनं, क्रोडस्थितमृगार्भकम् । कदाऽऽघ्रास्यन्ति वक्त्रे मां, जरन्तो मृगयूथपाः॥६॥
ચારાજ્ઞ, g૦ ૨૭૦, ૦ ૨૪૫. (. સ.) વનને વિષે, ખેાળામાં મૃગના બાલકને રાખીને પદ્માસને