SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ સિ. ( ૭૧૩ ) વચનગુપ્તિ:-- संज्ञादिपरिहारेण, यन्मौनस्यावलम्बनम् । वाग्वृत्तेः संवृतिर्वा या, सा वाग्गुप्तिरिहोच्यते ॥ ३॥ ચોળશાત્ર, પ્રાણ, જો ૪૨, ( મ. સ. ) હાથ, નેત્ર વિગેરેની ચેષ્ટા કર્યા વિના જ જે માનનુ અવલંબન કરવું–માન ધારણ કરવું–તે વાગ્ગુતિ કહેવાય છે. (અથવા ખેલવાની ક્રિયા મુખવસ્તિકાવડે મુખને ઢાંકી યતના પૂર્વક કરવી તે પણ વાવૃત્તિના સવરપ વાગ્ગુતિ કહેવાય છે. ) ૩. કાયગુમિઃ— उपसर्गप्रसङ्गेऽपि, कायोत्सर्गजुषो मुनेः । स्थिरीभावः शरीरस्य, कायगुप्तिर्निगद्यते ॥ ४ ॥ शयनासननिक्षेपाऽऽदान चङ्कमणेषु यः । स्थानेषु चेष्टानियमः, कायगुप्तिस्तु साऽपरा ॥ ५ ॥ ચોપાલ, પ્રાણ, સ્ને॰ ૪૩, ૪૪. (ત્ર. સ. ) ઉપદ્રવેા પ્રાપ્ત થાય તે પણ કાર્યોત્સર્ગ રહેલા મુનિનું શરીર જે સ્થિર-નિશ્ચળ-રહે તે કાયગુપ્તિ કહેવાય છે. તથા શયન, આસન, એસવુ, મૂકવું, ગ્રહણ કરવું અને ગતિ કરવી; આ સર્વ સ્થાનકેામાં જે ચેષ્ટાના નિયમ એટલે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે સર્વ ક્રિયા કરવી તે પણ ખીજી કાયગ્રુતિ કહેલી છે. ૪, ૫. *~~
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy