________________
( ૭૦૨ )
સુભાષિત-પદ્મરત્નાકર.
ઇંદ્રોસહિત દેવતાઓ પણ સારા ચારિત્રવાળાની પૂજા કરે અને ચારિત્ર વગરના માણસ તા આ જગતમાં પેાતાના પુત્રાવડે પશુ નિંદાને પામે છે. ૨૪.
नो दुष्कर्मप्रयासो न कुयुवतिसुतस्वामिदुर्वाक्यदुःखं, राजादौ न प्रणामोऽशनवसनधनस्थानचिन्ता न चैव । ज्ञानाप्तिर्लोकपूजा प्रशमपरिणतिः प्रेत्य नाकाद्यवाप्तिश्रामण्येऽमी गुणाः स्युस्तदिह सुमतयस्तत्र यत्नं कुरुध्वम् ॥२५॥ ઉદ્દેશમા ( માન્તર), ૬૦ ૨૪૬. *
જે ચારિત્રને વિષે આરભાદિક અશુભ કર્મોના પ્રયાસ કરવા પડતા નથી, ખરાબ સ્ત્રી, પુત્ર અને સ્વામીના દુચનાનું દુ:ખ પ્રાપ્ત થતું નથી, રાજા વિગેરેને નમસ્કાર કરવાના નથી, ભેાજન, વસ્ત્ર, ધન અને રહેવાના સ્થાનની ચિંતા હૈાતી નથી, વળી જેમાં જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, લાકા પૂજા સત્કાર કરે છે, મનને વિષે પ્રથમની પ્રાપ્તિ થાય છે, અને મર્યા પછી સ્વર્ગાક્રિકની પ્રાપ્તિ થાય છે, તેવા મેાક્ષને આપનારા ચારિત્રને વિષે, હૈ બુદ્ધિમાન ભવ્ય પ્રાણીઓ ! તમે યત્ન કરો. ૨૫.
दीक्षा गृहीता दिनमेकमेव, येनोग्रचित्तेन शिवं स याति ।
न तत् कदाचित् तदवश्यमेव,
वैमानिकः स्यात् त्रिदशप्रधानः ॥ २६ ॥ પેથા, મૌનવાપુરી, દૃ૦ ૧૬, શ્લો૦ ૪૧. (૪. વિ.પ્ર. )* ૧ ચાથું પાદ છન્દની ષ્ટિએ અશુદ્ધ છે.