SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્ર. ( ૭૦૧ ) મનુષ્ય જલ્દી સમ્યકત્વની ભાવના ભાવવી. તેમજ જ્ઞાનયુક્ત ચારિત્રની પણ ભાવના ભાવવી જોઈએ, કારણ કે એમ નહિં કરવાથી બહુ જ કષ્ટપૂર્વક પ્રાપ્ત કરેલ સુચરિત એવુ' મનુષ્યપશુ નિરર્થક જાય છે. ૨૧. सम्यक्त्वज्ञानचारित्रसम्पदः साधनानि मोक्षस्य । तास्वेकतराभावेऽपि मोक्षमार्गोऽप्यसिद्धिकरः ॥ २२ ॥ प्रशमरति, लो० २३०. સમ્યગ્દર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગચારિત્રની સંપત્તિ મેાક્ષના સાધનરૂપ છે, અને એ ત્રણમાંથી એકના પશુ અભાવ હાય તા મામા સિદ્ધ થઇ શકતા નથી. ૨૨. ચારિત્રનુ ફળ — निःशेषकल्याणविधौ समर्थ, यस्यास्ति वृत्तं शशिकान्तिकान्तम् । मर्त्यस्य तस्य द्वितयेऽपि लोके, न विद्यते काचन जातु मीतिः ॥ २३ ॥ सुभाषितरत्नसन्दोह, लो० २३५. તમામ પ્રકારનું કલ્યાણ કરવામાં સમર્થ એવા પ્રકારનું ચારિત્ર જે માણસનું ચક્રના પ્રકાશ જેવું સુંદર હાય તે માણસને ત્રીજા લેાકમાં પણ કદી પણ ભય નથી હાતા. ૨૩. सद्वृत्तः पूज्यते देवैराखण्डलपुरस्सरैः । असवृत्तस्तु लोकेऽस्मिन् निन्द्यतेऽसौ सुतैरपि ॥२४॥ તત્વામૃત, જો ૨૬. "
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy