SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્ર. ( ૭૦૩ ) જે મનુષ્ય ઉગ્ર ચિત્તવડે એક જ દિવસ દીક્ષા ગ્રહણ કરી હોય એટલે દીક્ષા પાળી હોય તે તે મેક્ષે જાય છે, કદાચ મેક્ષે ન જાય તે અવશ્ય દેવની મધ્યે ઉત્તમ એવે વૈમાનિક દેવ થાય છે. ૨૬. सज्ज्ञानमूलशाली दर्शनशाखश्च येन वृत्ततरुः । श्रद्धाजलेन सिक्तो मुक्तिफलं तस्य स ददाति ॥२७॥ વૈરાગથરાદ (પયાનંદ ), ગો૦ ૨૪. સત્ય જ્ઞાનરૂપી મૂળવડે શોભતો અને સમ્યગદર્શનરૂપ શાખાઓવાળે ચારિત્રરૂપી વૃક્ષ જેણે શ્રદ્ધારૂપી જળવડે સીએ હાય, તે મનુષ્યને તે વૃક્ષ મુક્તિરૂપી ફળ આપે છે. ૨૭. * * *
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy