________________
चारित्र ( ८१ )
ચારિત્રનુ સ્વરૂપ:—
सर्वसावद्ययोगानां, त्यागश्चारित्रमिष्यते । कीर्तितं तदहिंसादिव्रतभेदेन पञ्चभा ॥ १ ॥
योगशास्त्र, पृ० ३९, श्लो० १८. ( प्र. स.)
સર્વસાવદ્ય–પાપવાળા–ધાગાના વ્યાપારના જે ત્યાગ કરવા, તે ચારિત્ર કહેલુ છે. તે ચારિત્ર અહિંસાદિક વ્રતના ભેદવડે પાંચ પ્રકારનુ કહેવુ છે. ૧.
अथवा पञ्चसमितिगुप्तित्रयपवित्रितम् । चरित्रं सम्यक्रचारित्रमित्याहुर्मुनिपुङ्गवाः ॥ २ ॥
योगशास्त्र, पृ० ४३, श्लो० ३४. ( प्र. स. )
(પ્રથમ અહિંસાદિક પાંચ મહાવ્રતરૂપ એટલે મૂળગુણુરૂપ ચારિત્ર કહ્યું છે. તેથી અહીં ખીજે પ્રકારે કહે છે કે) અથવા તે પાંચ સમિતિ અને ત્રણ સિવડે પવિત્ર જે આચરણ તે સભ્યશ્ચારિત્ર છે એમ શ્રેષ્ઠ મુનિએ કહે છે. ર.
सद्दर्शनज्ञानबलेन भूता, पापक्रियाया विरतिस्त्रिधा या । जिनेश्वरैस्तद्गदितं चरित्रं, समस्तकर्मक्षयहेतुभूतम् ॥ ३ ॥ सुभाषितरत्नसंदोह, श्लो० २१०.