SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ जान. (९८३) निरालोकं जगत्सर्वमज्ञानतिमिराहतम् । तावदास्ते उदेत्युचर्न यावज्ज्ञानभास्करः ॥ ४६॥ જ્યાં સુધી જ્ઞાનરૂપી સૂર્ય અત્યંત ઉદય પામ્યું ન હોય, ત્યાં સુધી અજ્ઞાનરૂપી અંધકારથી હણાયેલું-વ્યાપ્ત થયેલું–આ આખું જગત્ પ્રકાશ રહિત જ રહે છે. ૪૬. तज्ज्ञानमेव न भवति यस्मिन्नुदिते विभाति रागगणः । तमसः कुतोऽस्ति शक्तिर्दिनकरकिरणाग्रतः स्थातुम् ॥४७॥ झानसार, झानाष्टक.* જે જ્ઞાનની પ્રાપ્તિ છતાં રાગને સમૂહ દેખાતો હોય તો તે જ્ઞાન જ કહેવાય નહીં, કારણ કે સૂર્યના કિરણેની પાસે રહેવાને, અંધકારની શક્તિ કયાંથી હોય? ૪૭. ज्ञानेन तु तदज्ञानं, येषां नाशितमात्मनः । तेषामादित्यवज्ज्ञानं, प्रकाशयति तत्परम् ॥ ४८॥ भगवद्गीता, अ० ५, श्लो० १६. જેમના આત્માનું તે અજ્ઞાન જ્ઞાનવડે નાશ પામ્યું હોય, તેમનું સૂર્ય જેવું જ્ઞાન મોક્ષને પ્રકાશ કરે છે. ૪૮. ज्ञानः सनि: बीजान्यग्न्युपदग्धानि, न रोहन्ति यथा पुनः । ज्ञानदग्धैस्तथा क्लेशैर्नात्मा सम्बध्यते तथा ॥४९॥ महाभारत, शांतिपर्व, अ० ११, श्लो० २०.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy