SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ સુભાષિત-પદ્ય-રત્નાકર. મલિન હોય, તેવા પુરૂષને ગંગા નદી પણ વિમુખ થાય છેતેને પવિત્ર કરતી નથી. ૩૭. મન, વચન, કાયાની શુદ્ધિનો ઉપાય – सत्येन शुध्यते वाणी, मनो ज्ञानेन शुध्यति । गुरुशुश्रूषया कायः, शुद्धिरेषा सनातनी ॥ ३८ ॥ तत्वामृत, श्लो० ३२२. સત્ય વચન બોલવાથી વાણું શુદ્ધ થાય છે, જ્ઞાનવડે મન શુદ્ધ થાય છે, અને ગુરૂની સેવાવડે કાયા શુદ્ધ થાય છે, આ શુદ્ધિ શાશ્વતી-નિત્ય રહેનારી–છે. ૩૮. - :
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy