SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬૬૫ ) હે રાજા ! શુદ્ધ ચિત્તવાળા જે પુરૂષનું મન રાગાદિક દોષથી દૂષિત થયું ન હેાય, તે પુરૂષવડે હમેશાં વિષ્ણુ ભગવાન ખુશી કરાય છે. (તેનાથી વિષ્ણુ ખુશ થાય છે.) ૩૫. મન. परेषां चेतांसि प्रतिदिवसमाराध्य बहु हा, प्रसादं किं नेतुं विशसि हृदय ! क्लेशकलितम् । प्रसन्ने त्वय्यन्तः स्वयमुदितचिन्तामणिगुणे, વિક્રુત્ત સં૫ઃ ક્રિમિતિ પુત્તિ ન તે ? શારા વૈરાચણતજ (મતૃીિ), જો ૬૧. હા—ખેદની વાત છે કે હું હૃદય ! હમેશાં બીજાના ચિત્તનું ઘણું આરાધન કરીને તું તેમની પાસેથી ક્યા પ્રસાદ લેવાને ક્લેશ ભાગવે છે ? તુ જ પ્રસન્ન હાઈશ તા તારામાં પોતાની મેળે ગુણુરૂપી ચિંતામણિ રત્ન ઉદય પામશે, તથા સર્વ સંકલ્પવિકલ્પ નાશ પામશે. અને તે વખતે તારી કઈ ઇચ્છા પૂર્ણ નહીં થાય ? સર્વ ઇચ્છાઓ પૂર્ણ થશે. ૩૬. અશુદ્ધ મન-વચન-કાયાથી નુકસાનઃ— चित्तं रागादिभिः क्लिष्टमलीकवचनैर्मुखम् । जीवहिंसादिभिः कायो गङ्गा तस्य पराङ्गमुखी ||३७|| નપુરાળ, જાશીવન્તુ, ૧૦ ૬. જેનું ચિત્ત રાગાદિકવડે મલિન હાય, જેનું મુખ અસત્ય વચનવડે મિલન હાય, અને જેની કાયા જીવહિંસાદિવટ
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy