________________
NEEEEEaran - ज्ञान (७८)
જ્ઞાનનું સ્વરૂપ –
विषयप्रतिभासं चात्मपरिणतिमत्तथा । तत्त्वसंवेदनं चैव, ज्ञानमाहुमहर्षयः ॥ १॥
अष्टकप्रकरण (हरिभद्र), ज्ञानाष्टक, श्लो० १. જે પદાર્થોને બતાવતું હોય, જેમાં આત્માના પરિણામે રહેલા હોય અને જે તત્વના જાણવારૂપ હોય તેને મહર્ષિલેકે शान डे छे. १.
यथाऽवस्थिततत्त्वानां, संक्षेपाद्विस्तरेण वा। योऽवबोधस्तमत्राहुः, सम्यग्ज्ञानं मनीषिणः ॥२॥
___ योगशास्त्र, पृ० ३६, श्लो० १६. (प्र. स.) નય અને પ્રમાણથી સિદ્ધ થયેલા યથાર્થ જીવ, અજીવ વિગેરે નવ તન સંક્ષેપવડે કે વિસ્તારવડે જે બેધ કે, તેને પંડિત સમ્યગજ્ઞાન કહે છે. ૨. सायुज्ञान:रत्नत्रयीं रक्षति येन जीवो विरज्यतेऽत्यंतशरीरसौख्यात् । रुणद्धि पापं कुरुते विशुद्धि, ज्ञानं तदिष्टं सकलार्थविद्भिः ॥३॥
सुभाषितरत्नसंदोह, लो० १८१.