SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ સુભાષિત-પદ્મ–રત્નાકર. ( ૬૫૬ ) અસ્થિર મનની નિંદાઃ—— क्षणे रुष्टाः क्षणे तुष्टा रुष्टास्तुष्टाः क्षणे क्षणे । અવ્યવસ્થિતવિજ્ઞાનાં, પ્રસાÀવિ મયં(ઃ ॥ ૨ ॥ ઉપદેશકાલાવ, માળ ૨, ૪૦૭૬. (×. 7. )* ક્ષણમાં રાષ ( ક્રોધ ) પામે અને ક્ષણમાં ખુશી થાય, પાછા ફ્રીને ક્ષણે ક્ષણે રાષવાળા અને તેાષવાળા થાય, તેવા અસ્થિર ચિત્તવાળા પુરૂષાની કૃપા પણ ભયંકર છે. ૯. સ્થિર–અસ્થિર મનઃ— व्यवस्थितः प्रशान्तात्मा, कुपितोऽप्यभयङ्करः । अप्यवस्थितचित्तस्य, प्रसादोऽपि भयङ्करः ॥ १० ॥ જે પુરૂષન' ચિત્ત સ્થિર છે અને જેના આત્મા શાંત છે, તેવા પુરૂષનાં કાપ પણુ અભયને કરનારી છે, પરંતુ જેનુ ચિત્ત સ્થિર ન હેાય તેવા પુરૂષના પ્રસાદ-પ્રસન્નતા–પણુ ભયંકર– ભયને કરનાર છે. ૧૦. મનની અશાંતિનાં કારણાઃ— यस्य क्षेत्रं नदीतीरे, भार्या च परसंगता | गृहे सर्पाश्रयः तस्य कथं स्याच्चित्तनिर्वृतिः ॥ ११ ॥ શૈશવનતંત્ર, જો ૧૬૨. ° જેનું ખેતર નદીને કિનારે હાય, જેની ભાર્યા અન્યની સાથે પ્રીતિવાળી હાય, અને જેના ઘરમાં સર્પના નિવાસ હાય, તેના ચિત્તમાં શાંતિ શી રીતે હેાય ? ૧૧.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy