SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ भननेो निरोध: भन. ( १५७ ) मनः कपिरयं विश्वपरिभ्रमणलम्पटः । नियन्त्रणीयो यत्नेन, मुक्तिमिच्छुभिरात्मनः ॥ १२॥ योगशास्त्र, प्रकाश ४, श्लो० ३९. પેાતાના આત્માના માક્ષને ઇચ્છનાર પુરૂષ ચાતરમ્ ભ્રમવામાં જ લંપટ થયેલા આ મનરૂપી માકડાને યત્નવડે કબજે १२। लेहये. १२. परोऽप्युत्पथमापन्नो निषेद्धं युक्त एव सः । किं पुनः स्वमनोऽत्यर्थं, विषयोत्पथयायि यत् १ ॥१३॥ तत्त्वामृत, श्लो० १७६. ४२ ખીજો કાઈ માણુસ પણ ઉન્માગે પ્રવર્તતા હાય તે તેને પણ અટકાવવે! ચેાગ્ય છે, તેા પછી જે પેાતાનું જ મન વિષયરૂપી ઉન્માર્ગે જતુ હાય તેા તેને અટકાવવું જોઇએ તેમાં શું हे ? १३. अभ्यस्तैः किमु पुस्तकैः किमथवा चेष्टामिरेकान्ततः, कष्टाभिः किमु देवतादिविषयैः पूजाप्रणामादिभिः । चेतश्चेदिदमर्कतूलतरलं शक्येत रोद्धुं बलात्, कामेभ्यः करपङ्कजे ननु तदा सौख्यानि सर्वाण्यपि ॥ १४ ॥ सूक्तमुक्तावली, पृ० २०३, लो० ४.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy