SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર ગતિ. ( ૬૫) ડાહ્યો, કોમળ, સજનને સેવક અને માણસને ઉત્સાહ આપનાર હોય, તે મનુષ્ય ફરીને પણ આ સંસારમાં મનુષ્ય થાય છે. ૨૫. ये तु प्रकृत्याऽणुकषाययुक्ता दानप्रियाः संयमशीलशून्याः । गुणैर्युता मध्यममार्गभाजो बध्नन्ति जीवा मनुजायुरेते ॥ २६ ॥ ધર્મદુમ, ૫૦ ૪૨, ૦ ૩૧. (૪૦ સ.) જેઓ સ્વભાવથી જ અલ્પ કષાયવાળા હોય, દાન દેવામાં પ્રીતિવાળા હોય સંયમ અને શીયળ પાળતા ન હોય, ગુવડે યુક્ત હોય, અને મધ્યમ માર્ગને સેવતા હાય (સામાન્ય ધર્મ પાળતા હોય છે, આવા જીવો મનુષ્યનું આયુષ્ય બાંધે છે. ૨૬. [[તિર્યવાતિ ] તિર્યંચગતિથી આવેલ – क्षुधालुता मानविहीनता च, भयातिरेकः प्रभविष्णुता च । मानापमाने समचित्तता च, तिर्यरंगतेरागतचिहमेतत् ॥२७॥ ઐવિવા, પૃ. ૨૮, ગો. ૨૦૧. ઘણી ભૂખ, માનરહિતપણું, ભયનું અધિપણું, પરાક્રમ તથા માન અને અપમાનમાં તુલ્યચિત્તપણું; આ સર્વ લક્ષણ તિર્યંચ ગતિમાંથી આવેલા પ્રાણીનાં હોય છે. ર૭. તિર્યંચગતિમાં જનાર – मायालोभक्षुधाऽलस्यवहाहारादिचेष्टितैः । तिर्यग्योनिसमुत्पत्ति, ख्यापयत्यात्मनः पुमान् ॥२८॥ विवेकविलास, उल्लास ५, श्लो० २४.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy