________________
( ૬૪૯)
સુભાષિત-પદ્ય-નાકર. માયા, લોભ, સુધા, આળસ અને ઘણે આહાર, એ વિગેરે ચેષ્ટા ઉપરથી પુરૂષ પિતાને તિર્યચનિમાં જન્મ જણાવે છે (એટલે તિર્યચનિમાંથી આવવું અને પાછું તિર્યચનિમાં જવું સૂચવે છે.) ૨૮. તિર્યંચગતિમાં દુખ– क्षुवतहिमोष्णानिलशितदाहदारियशोकप्रियविप्रयोगैः। दौर्भाग्यमानभिजात्यदास्यवैरूप्यरोगादिभिरस्वतंत्रः॥२९॥
आचारांगसूत्र, सूत्र १७७ नी टीका, पृ० २३७, श्लो० ३.
તિર્યંચ નીમાં ઉત્પન્ન થયેલ પ્રાણી પણ ભૂખ, તરસ, ઠડે અને ગરમ પવન, ટાઢ, તડકે, દરિદ્રતા, શોક, પ્રિયને વિયેગ, દુર્ભાગ્ય, મૂર્ખતા, હલકા કુળમાં જન્મ, ગુલામી, કદરૂપ અને ગાવડે પરતંત્ર હોય છે. ૨૯. નરક અને તિર્યંચનું દુઃખ--
सततानुबद्धमुक्तं दुःखं नरकेषु तीव्रपरिणामम् । तिर्यक्षु भयक्षुड्वधादिदुःखं सुखं चाल्पम् ॥ ३० ॥
આવા iાસૂર, ૧૦ ૨૧, ઋો. રૂ. * નરકને વિષે જીવને નિરંતર પરંપરાવાળું અને તીવ્ર પરિ. ણામવાળું દુઃખ હેાય છે, તિર્યંચમાં ભય, ક્ષુધા, તૃષા અને વધ બંધ વિગેરેનું ઘણું દુઃખ છે, અને સુખ તે ઘણું આમ છે. ૩૦.