SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૪૪). સુભાષિત-પ-રનાકર. तारुण्ये चापि दुःखं भवति विरह वृद्धभावोऽप्यसारः, संसारे रे मनुष्याः! वदत यदि सुखं स्वल्पमप्यस्ति किंचित् ? २३ आचारांगसूत्र, सूत्र १७७ नी टीका, पृ० २३७, लो० १. * મનુષ્યગતિમાં માણસોને સ્ત્રીની કુક્ષિમાં-ગર્ભવાસમાં-પહેલાંજ દુઃખ હેય છે, બાલ્યાવસ્થામાં પણ મળમુત્રવાળા શરીર ના કારણે અને સ્ત્રીના સ્તનનું પાન કરવાના કારણે દુઃખ છે, યુવાવસ્થામાં પણ વિરહજન્ય દુખ રહેલું છે અને વૃદ્ધાવસ્થા પણ સાર વગરની જ છે, તેથી તે મનુષ્યો ! સંસારમાં કયાં થોડું પણ સુખ છે તે કહે. ૨૩. बाल्यात्प्रभृति च दोषैर्दष्टोऽभिभवश्च यावदिह मृत्युः। शोकवियोगायोगैर्दुर्गतिदोषैश्च नेकविधैः ॥ २४ ॥ आचारांगसूत्र, सूत्र १७७ नी टीका, पृ० २३७, श्लो० २. * (મનુષ્યગતિમાં પણ) પ્રાણ બાળપણથી જ દેવડે કરીને ડસાયેલ હોય છે, અને જ્યાં સુધી મૃત્યુ ન પામે ત્યાં સુધી શેક, વિયાગ, એગ અને ખરાબ હાલતરૂપી અનેક દેશવડે એને પરાભવ થયા જ કરે છે. ૨૪. મનુષ્યગતિના કારણ निर्दम्भः सदयो दानी, दान्तो दक्षः सदा मृदुः। साधुसेवी जनोत्साही, भावी चात्र नरः पुनः ॥२५॥ ધર્મ , પૃ. ૨૨, ૦ ૬૮. (અ. .) જે સદા દંભ રહિત, દયાળુ, દાતાર. ઇન્દ્રિયને દમનાર,
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy