SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫). કર્મ સંસારમણ कर्मानुभावदुःखित एवं मोहान्धकारमहनवति । अन्य इव दुर्गमार्गे, भ्रमति हि संसारकान्तारे ॥१५॥ આપાવર, પૃ. ૨૧, ૦ ૧. કર્મના પ્રભાવથી દુઃખી થતે જીવ મેહરૂપી અંધકારવડે અત્યંત ગાઢ સંસારરૂપી અરણ્યમાં વિષમ માર્ગને વિષે અંધની જેમ (અથવા વિષમ માર્ગવાળા સંસારરૂપી અરણ્યમાં અંધની જેમ) ભમ્યા કરે છે. ૧૫. तैः कर्मभिः स जीवो विवशः संसारचक्रमुपयाति । द्रव्यक्षेत्राद्धाभावमिनमावर्तते बहुशः ॥ १६ ॥ વાવાળ, g૦ ૨૧, મો. ૨. જ તે તે કર્મોવડે પરાધીન થયેલ તે જીવ સંસારચકમાં જામણ કરે છે. તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ભેટવાળા એવા સંસારમાં ઘણી વાર આવર્તન કરે છે–ભમ્યા કરે છે. ૧૬ संसारी कर्मसंबन्धामटवत् परिभ्राम्यति । अनन्तकालपर्यन्तं, जीवः संसारवमनि ॥ १७ ॥ સંસારી જીવ કર્મના સંબંધથી સંસારરૂપી માર્ગમાં, નટની જેમ, અનંત કાળ સુધી જામણ કરે છે. ૧૭. ૪૦
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy