________________
(૨૪) સુભાષિત-પદ્ય-રત્નાકર. કર્મનું અવશ્યભાવીપણું –
स्वल्पेनैव हि कालेन, फलं प्राप्स्यसि यत्कृतम् । शशवदात्मकर्णाभ्यां, गोपयन् स्वं मनागपि ॥१२॥
તવામૃત, ો૧૨. જેમ સસલે પિતાના બે કાન વડે પિતાના શરીરને છુપાવીને મને કઈ દેખતું નથી એમ માને છે, પરંતુ તરત જ તે પારધિથકી વધબંધનને પામે છે, તે જ પ્રમાણે હે જીવ! તે જે કર્મ કર્યું છે તેને ગમે તેટલું ગેપવીશ તે પણ તેનું ફળ થોડા કાળમાં જ તું પામીશ. ૧૨.
कृतकर्मक्षयो नास्ति, कल्पकोटिशतैरपि । अवश्यमेव भोक्तव्यं, कृतं कर्म शुभाशुभम् ॥ १३ ॥
વિત્રવરિત્ર, વિંડ ૨, પૃ. ૨૭. હે. . .) સેંકડે કરોડો યુગ જાય તે પણ કરેલા કર્મને ક્ષય થતું નથી, કેમકે કરેલું શુભાશુભ કર્મ અવશ્ય જોગવવાનું જ છે. ૧૩.
यत्कर्म पुरा विहितं, यातं जीवस्य पाकमिह किश्चित् । न तदन्यथा विधातुं कथमपि शक्रोऽपि शक्तोऽस्ति ॥१४॥
सुभाषितरत्नसंदोह, श्लो० ३४७. પ્રાણીએ જે કર્મ પ્રથમ કર્યું હોય, અને તેનો જે કંઈ વિપાક થયો હોય, તે અન્યથા કરવા માટે કઈ પણ પ્રકારે ઇંદ્ર પણ શક્તિમાન નથી. ૧૪.