SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦ ) સુભાષિત–પદા-રત્નાકર. આત્માના ગુણ अथाष्टावात्मगुणा दया सर्वभूतेषु शान्तिरनसूया । शौचमनायासो मङ्गलमकार्पण्यमस्पृहेति ॥ २८॥ . ___ गौतमस्मृति, अ० ८, लो० ४. સર્વ પ્રાણુઓ ઉપર દયા, ક્ષમા, ઈર્ષીરહિતપણું, પવિત્રતા, દુઃખરહિતપણું, મંગલ, કૃપણુતારહિતપણું અને નિઃસ્પૃહતા, આ આઠ ગુણ આત્માના છે. ૨૮. ज्ञानस्य भक्तेस्तपसः क्रियायाः, प्रयोजनं खल्विदमेकमेव । चेतःसमाधी सति कर्मलेपશિવનાલમપુરા ૨૧ / ગામતરૂા. જ્ઞાન, ભક્તિ, તપ અને ક્રિયા એ સર્વનું પ્રયોજન આ એક જ છે કે જે જ્ઞાનાદિકથી ચિત્તની સમાધિ (એકાગ્રતા) થાય, અને તે થવાથી કર્મના લેપનું શોધન થાય-કર્મને ક્ષય થાય, અને તે થવાથી આત્માના ગુણેને પ્રકાશ થાય. ૨૯. આત્મસ્વરૂપ વિચાર– मा जानीत वयं वाला देही देहेषु शाश्वतः । जरायौवनजन्माचा धर्मा देहस्य नात्मनः ॥ ३० ॥ અમે બાળક છીએ એમ તમે ન જાણે, આત્મા શરીરને
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy