SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬૧૧ ) ( જીલ્—આત્મા. વિષે શાશ્વત-નિરંતર રહેનારા છે એમ પણ તમે ન જાણા, તથા જરાવસ્થા, યુવાવસ્થા અને જન્મ એ વિગેરે શરીરના ધર્મ છે, પણ આત્માના ધર્મ નથી. ૩૦. न चाहं नारको नाम, न तिर्यक् नापि मानुषः । न देवः किन्तु सिद्धात्मा, सर्वोऽयं कर्मविभ्रमः ॥ ३१ ॥ નૈનવિ. હું નારકી નથી, તિહુઁચ પશુ નથી, મનુષ્ય પશુ નથી, તેમ જ દેવ પણ નથી. પરંતુ સિદ્ધ આત્મરૂપ છું. અને આ સર્વ દેખાય છે તે તેા માત્ર કર્મના જ વિલાસ છે. ૩૧. આત્માદેશઃ— आहारैर्मधुरैर्मनोहर तरैर्हा रैर्विहारैर्वर :, केयूरैर्मणिरत्नचारुशिखरैर्दारैरुदारैश्च किम् ? । प्राणान्पद्मदलाग्रवारितरलाञ्ज्ञात्वा जवाजीव रे, दानं देहि विधेहि शीलतपसी निर्वेदमास्वादय ॥ ३२ ॥ વૈરાયણતા ( પદ્માનંદ ), જો ૧૬. ° મધુર એવા આહાર કરવાથી શું ? મનેાહર એવા હાર વિગેરે અલંકારો પહેરવાથી શું? ઉત્તમ વિહારવર્ડ ( મહેલેા વડે) શું? મણુિ અને રન્નોથી સુંદર એવા બાજુબંધ પહેર વાથી શું ? ઉદાર ( સુંદર રૂપવાળી ) સ્ત્રીએ ભાગવવાથી શું? કેમકે આ પ્રાણા કમળના પર્ણના અગ્ર ભાગ ઉપર રહેલા જળ બિંદુની જેવા ચપળ છે, એમ જાણીને હે જીવ! તું
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy