SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ-આત્મા. ( ૬૦૯) સંસારરૂપી સમુદ્રમાં ડૂબેલા પિતાના આત્માને સમ્યગદર્શનની સ્થિરતાવડે એટલે સમકિતમાં સ્થિર થઈ, યેગના આરૂઢપણને પામીને, પિતાના આત્માવડે જ ખેંચી કાઢ ગ્ય છે. ૨૪. यथा दीपो निवातस्थो निश्चलो वायुवर्जितः । प्रज्वलनाशयेत् सर्वमन्धकारं महामते ॥ २५ ॥ तद्वदोषविहीनात्मा, भवत्येव निराश्रयः । निराशो निश्चलो वत्स, न मित्रं न रिपुस्तदा ॥ २६ ॥ જાપુરાન, લંડ ૨, ૪, ૮૬, ઢો. ૧૧, ૬૦. હે મહાબુદ્ધિમાન ! જેમ વાયુરહિત સ્થાનમાં રહેલે, નિશ્ચળ, વાયુરહિત અને સળગાવેલ દવે સર્વ અંધકારને નાશ કરે છે, તે જ પ્રમાણે હે વત્સ! દોષરહિત, આશ્રયરહિત અને આશારહિત એવો આત્મા જ્યારે નિશ્ચળ થાય છે, ત્યારે તેને કઈ પણ મિત્ર કે શત્રુ હોતું નથી. ૨૫, ૨૬. આત્મરક્ષણ-- आत्मानं सततं रक्षेज्ज्ञानध्यानतपोबलैः। प्रमादिनोऽस्य जीवस्य, शीलरत्नं विलुप्यते ॥ २७ ॥ સામર, ગ ૨૫ જ્ઞાન, ધ્યાન અને તપના બળવડે નિરંતર આત્માનું રક્ષણ કરવું જોઈએ. જો તેમ ન કરે તે પ્રમાદી થયેલા આ જીવનું શીળરૂપી રત્ન વિનાશ પામે છે. ૨૭ ૩૯
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy