SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ. (૫૮૩) ‘ ~ ~~~ ~ ~~ ~ ધર્મનું શીધ્ર આચરણअवाप्य धर्मावसरं विवेकी, कुर्याद्विलम्ब न हि विस्तराय । यतो जिनस्तक्षशिलाधिपेन, रात्रि व्यतिक्रम्य पुनर्न नेमे ॥५२॥ " વર્ષનાથજરિત્ર (જ), ૮૮. (અ. .) જ વિવેકી માણસે ધર્મને સમય પ્રાપ્ત થયા પછી તે ધર્મ વિસ્તારથી કરવાના હેતુથી પણ વિલંબ કર ન જોઈએ. કારણ કે તક્ષશિલા નગરીના સ્વામી બાહુબળીએ માત્ર એક રાત્રિને જ વિલંબ કર્યો, એટલે કે “પ્રભુને પ્રાત:કાળે મોટા વિસ્તારથી જઈને વંદન કરીશ” એમ ધારીને માત્ર રાત્રિ જ નિર્ગમન કરી, તેથી તે પ્રાત:કાળે ગયા ત્યારે પ્રભુએ અન્યત્ર વિહાર કરેલ હોવાથી પ્રભુને વાંદી શકયા નહીં. પર. विलम्बो नैव कर्तव्य आयुर्याति दिने दिने । न करोति यमः शान्ति, धर्मस्य त्वरिता गतिः ॥५३॥ હે ભવ્ય જીવ! ધર્મ કરવામાં જરા પણ વિલંબ ન કરે. કેમકે દિવસે દિવસે આયુષ્ય જતું જાય છે અને યમરાજ (મૃત્યુ) ક્ષમા કરતો નથી એટલે કે એક ક્ષણું પણ રાહ જોતો નથી. અને ધર્મની ગતિ શીધ્ર છે. ૫૩. ધર્મ અને પાપ – दुःखं पापात् सुखं धर्माद, सर्वशास्त्रेषु संस्थितिः। न कर्तव्यमतः पापं, कर्तव्यो धर्मसंचयः ॥५४ ॥ शासवार्तासमुचय, स्तबक १, श्लो० ३.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy