SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫૮૬ ) સુભાષિત—પા–રત્નાકર. સંસારમાં સારભૂત મનુષ્યજન્મ છે, મનુષ્યપણામાં સારભૂત કુલીનપણું છે, કુલીનપણામાં સારભૂત ધી પણ છે, અને ધીપણામાં પણ સારભૂત દયાપણું છે. ૪૯. ધના કારણભૂત વિચારઃ— इहोपपत्तिर्मम केन कर्मणा, कुतः प्रयातव्यमितो भवादिति । विचारणा यस्य न जायते हृदि, યં તે ધર્મપ્રવનો મવિષ્યતિ || પ્॰ || કયા કવર્ડ કરીને મારી અહીં ઉત્પત્તિ થઇ છે? આ ભવથી મારે ક્યાં જવાનું છે ? આવા વિચાર જેના હૃદયમાં ન થતા હાય, તે માણુસ ધર્મમાં તત્પર શી રીતે થશે ? નહીં જ થાય. ૫૦. ધર્માચરણની દુર્લભતાઃ— धर्मस्य दुर्लभो ज्ञाता, सम्यग्वक्ता ततोऽपि च । श्रोता ततोऽपि श्रद्धावान्, कर्ता कोऽपि ततः सुधीः ॥ ५१ ॥ આ સંસારમાં ધર્મને જાણનાર મનુષ્ય દુર્લભ છે, તેનાથી પણ ધર્મને કહેનાર વિશેષ દુર્લભ છે, તેનાથી પણ ધર્મને સાંભળનાર વિશેષ દુર્લભ છે, તેનાથી પણ ધર્માંની શ્રદ્ધા રાખનાર વિશેષ દુર્લભ છે અને તેનાથી પશુ ધર્મને કરનાર કાઇક જ બુદ્ધિમાન હોય છે. ૫૧.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy