________________
( ૧૪ )
સુભાષિત-બંધ-રત્નાકર.
પાપથી દુઃખની પ્રાપ્તિ થાય છે, અને ધર્મથી સુખની પ્રાપ્તિ થાય છે, એવી સર્વ ધર્મશાસ્ત્રની વ્યવસ્થા છે. તેથી હવે પછી પાપ કરવું નહીં, અને ધર્મના સંચય કરવા. ૫૪.
धर्म न कुरुषे मूर्ख ! प्रमादस्य वशंवदः ।
कल्ये हि त्रास्यते कस्त्वां नरके दुःखविह्वलम् ॥५५॥ ચોળસાર, પ્રસ્તાવ ૧, જો ૪૧.
O
હે મૂર્ખ ! તુ પ્રમાદને વશ થઈને ધર્મ કરતા નથી, તેથી કાલે નરકમાં જઇ દુ:ખથી વ્યાકુળ થઈશ ત્યારે તારૂ રક્ષણ કાણુ કરશે ? ૫૫.
धर्मस्य फलमिच्छन्ति, धर्म नेच्छन्ति मानवाः । फलं पापस्य नेच्छन्ति, पापं कुर्वन्ति सादराः ॥ ५६ ॥
મનુષ્યો ધર્મોના ફળ( સુખાર્દિક )ને ઇચ્છે છે, પરંતુ ધર્મ ને એટલે ધર્મ કરવાને ઇચ્છતા નથી. તેમ જ પાપના ફળ (દુ:ખા ક્રિક ) ને ઇચ્છતા નથી, પરંતુ પાપકર્મ ને આદર સહિત-હાંશથી કરે છે. ૫૬.
ધર્મ તજનાર મૂખ:
-
ते धत्तूरतरुं वपन्ति भवने प्रोन्मूल्य कल्पद्रुमं, चिन्तारत्नमपास्य काचशकलं स्वीकुर्वते ते जडाः । विक्रीयद्विरदं गिरीन्द्रसदृशं क्रीणन्ति ते रासमं, ये लब्धं परिहृत्य धर्म्ममधमा धावन्ति भोगाशया ॥५७॥
સિન્દૂબળ, જો૦ ૬.