________________
દેવ.
( ૧૧૫ )
યજ્ઞ, દાન અને ધક્રિયા વિગેરે કરીને જે કાંઇ કરાડા જન્મમાં પુણ્ય ઉપાર્જન કર્યું. હાય, તે સર્વ પુણ્ય યક્ષ અને ભૂત વિગેરેની પૂજા કરવાથી તત્કાળ લયનાશ પામે છે. ૩.
દેવનું ફળ ——
ब्रह्मराक्षसवेतालयक्षभूतार्चनं नृणाम् । कुम्भीपाक महाघोरनरकप्राप्तिसाधनम् ॥ ४ ॥
પદ્મપુરાળ, ઉત્તરવુંક, મા૦ ૪, ૨૦ ૨૮૦, જો૦ ૬૬.
બ્રહ્મરાક્ષસ, વેતાલ, યક્ષ અને ભૂત એ નીચ દેવાની જે પૂજા કરવી, તે મનુષ્યાને કુંભીપાક નામના મહાધેાર નરકની પ્રાપ્તિના સાધનરૂપ થાય છે. ૪.
કુંદેવ-કુગુરૂ-બુધ :--
सरागोऽपि हि देवश्चेद् गुरुरब्रह्मचार्यपि ।
ઝાદીનોઽપ ધર્મઃ યાત્, જ્યું નથું ફૂદ્દા ! ગળત્ ॥ી ચોળશાજ, પ્રાણ ૨, જો॰૧૪.
જો રાગ દ્વેષ સહિત છતાં પણ દેવ હાય, બ્રહ્મચારી નહીં છતાં પણ ગુરૂ કહેવાય, અને કૃપા રહિત છતાં પણુ ધર્મ કહેવાય, તેા ખરેખર, આ આખુય જગત નાશ પામ્યું સમજવું. ૫.