________________
દેવનું સ્વરૂપ —
50000000
कुदेव (६७)
www.c Lon...000.0
D
००००००० yoooooooo
ये स्त्रीशस्त्राक्षसूत्रादिरागाद्यङ्ककलङ्किताः । निग्रहानुग्रहपरास्ते देवाः स्युर्न मुक्तये ॥ १ ॥
योगशास्त्र, प्रकाश २, श्लो० ४६.
જે દેવા સ્ત્રી, શત્રુ અને જપમાળા વિગેરે રાગ દ્વેષના ચિન્હે કરીને સહિત હાય છે તથા નિગ્રહ અને અનુગ્રહ કરવામાં તત્પર હાય છે, તે દેવા મુક્તિને માટે નથી-મુક્તિ આપनारा होता नथी. ( अरण्यु } ते मुद्देव छे. ) १.
हेव निहा:
यक्षाणां च पिशाचानां, मद्यमांसभुजां तथा । दिवौकसां तु भजनं, सुरापानसमं स्मृतम् ॥ २ ॥
पद्मपुराण, उत्तरखंड, भा० ४, अ० २८०, लो० ९५. યક્ષા, પિશાચા અને મદિરા માંસ ખાનારા ખીજા દેવાની જે સેવા કરવી તે મદિરાપાન જેવું કહેવુ છે. ૨.
कोटिजन्मकृतं पुण्यं, यज्ञदानक्रियादिकम् । सद्यः सर्व लयं याति यक्षभूतादिपूजनात् ॥ ३ ॥
पद्मपुराण, उत्तरखंड, भा० ४, अ० २८०, लो० ९७.