________________
સુભાષિત-પદ-રત્નાકર.
( ૧૦ )
કયા ધ્યાનનું શું ફળઃ—
आ तिर्यगितिस्तथा गतिरधो ध्याने तु रौद्रे सदा, धर्मे देवगतिः शुभं बत फलं शुक्ले तु जन्मक्षयः । तस्माद्वधाधिरुगन्तके हितकरे संसारनिर्वाहके,
ध्याने शुक्लवरे रजःप्रमथने कुर्यात्प्रयत्नं बुधः ॥ ३७ ॥ શનૈાહિસૂત્રવૃત્તિ (મિત્ર), g૦ ૩૨, ોધ (કે. . )*
આત ધ્યાનથી તિર્યંચ ગતિ પ્રાપ્ત થાય છે, રીદ્રધ્યાનથી સદા અધેાગતિ–નરકગતિ–પ્રાપ્ત થાય છે, ધર્મ ધ્યાનથી દેવગતિ તથા શુભ ફળ ( મનુષ્ય ભવ ) પ્રાપ્ત થાય છે, અને શુક્લધ્યાનથી જન્મના ક્ષયમાક્ષ–પ્રાપ્ત થાય છે. તેથી કરીને વ્યાધિ-રાગ-રહિત, હિતકારક, સંસારના નાશ કરનાર અને કર્મ રૂપી-રજને-મથન કરનાર શ્રેષ્ઠ શુક્લધ્યાનને વિષે ડાહ્યા પુરૂષ પ્રયત્ન કરવેા જોઇએ. ૩૭.
શુભ ધ્યાનનું ફળઃ—
वीतरागं यतो ध्यायन्, वीतरागो भवेद्भवी । ईलिका भ्रमरीं भीता, ध्यायन्ती भ्रमरी यथा ॥ ३८ ॥
ચોળસાર, પ્રસ્તાવ ૧, ડ્રો
૪૨.
જેમ ઇયળ ભયથી ભમરીનું ધ્યાન કરતી કરતી પાતે ભ્રમરી જ થઈ જાય છે, તેમ ભવ્ય જીવ વીતરાગનું ધ્યાન કરતા કરતા વીતરાગ થઈ જાય છે. ૩૮.