________________
શુભ ધ્યાન.
(૪૯)
સિદ્ધ પરમાત્માનું જે ધ્યાન કરવું, તે રૂપવર્જિત-રૂપાલીત ધ્યાન કહેવાય છે. ૩૪. શુભધ્યાન કયાં સુધી કરવું –
यावत्परगुणदोषपरिकीर्तने व्यापृतं मनो भवति । तावद्वरं विशुद्धे ध्याने व्यग्रं मनः कर्तुम् ॥ ३५ ॥
કરામપત્તિ, ૨૮૪. જ્યાં સુધી, પારકાના ગુણ અને દેષના વર્ણન કરવામાં મન પાવાયેલું રહેતું હોય ત્યાં સુધી મનને શુદ્ધ એવા ધ્યાનમાં રેકી રાખવું સારું છે. ૩પ. શુભધ્યાનના અવયવે – नेत्रद्वन्द्वे श्रवणयुगले नासिकाग्रे ललाटे,
वक्त्रे नाभौ शिरसि हृदये तालुनि भ्रूयुगान्ते । ध्यानस्थानान्यमलमतिभिः कीर्तितान्यत्र देहे, तेष्वेकस्मिन् विगतविषयं चित्तमालंबनीयम् ।। ३६ ॥
ફરાબાસ૬, મારા રૂ. (ઇ. સ.) બન્ને નેત્રમાં, બન્ને કાનમાં, નાસિકાના અગ્ર ભાગે, લલાટને વિષે, મુખને વિષે, નાભિને વિષે, મસ્તકને વિષે, તાળવાને વિષે અને બે બ્રકુટિની વચ્ચે, આટલાં સ્થાને દેહને વિષે નિર્મળ બુદ્ધિવાળાઓએ ધ્યાનને સ્થાનો કહેલાં છે. તે સર્વમાંથી કોઈ પણ એક સ્થાનને વિષે વિષય રહિત ચિત્તને એકાગ્ર કરવું. ૩૬.