________________
( ૪૯૮).
સુભાષિત-પદ-રત્નાકર. ત્રણ જગતના સ્વામી શ્રી તીર્થકર દેવનું જેવું રૂપ છે તેવા રૂ૫નું આલંબન કરી તેનું જે હર્ષથી ધ્યાન કરવું, તે રૂપસ્થ ધ્યાન કહેવાય છે. ૩૧.
सर्वातिशययुक्तस्य, केवलज्ञानभास्वतः । अर्हतो रूपमालम्ब्य, ध्यानं रूपस्थमुच्यते ॥३२॥
ચોરસ, પ્રારા ૧, ૦ ૭. સર્વ અતિશય વડે યુક્ત, અને કેવલજ્ઞાનવડે દેદીપ્યમાન એવા અરિહંતના સ્વરૂપનું આલંબન લઈને જે ધ્યાન કરવું તે રૂપસ્થધ્યાન કહેવાય છે. ૩ર.
जिनेन्द्रप्रतिमारूपमपि निर्मलमानसः । निर्निमेषदृशा ध्यायन्, रूपस्थध्यानवान् भवेत् ॥३३॥
ચોપારી, પ્રારા ૧, ૦ ૨૦. નિર્મળ ચિત્તવાળે મનુષ્ય જિનેશ્વરની પ્રતિમાના રૂપનું પણુ, નિમેષ રહિત દષ્ટિએ, ધ્યાન ધરતે છતે રૂપસ્થ ધ્યાનવાળો થાય. ૩૩. રૂપાતીતધ્યાન
निर्लेपस्य निरूपस्य, सिद्धस्य परमात्मनः । चिदानन्दमयस्य स्याद्ध्यानं रूपविवर्जितम् ॥ ३४ ॥
વિવેવસ્ટાર, સટ્ટાર ૨૨, ૦ ૧૪. કર્મના લેપ રહિત, રૂપ રહિત અને ચિદાનંદમય એવા