________________
(૪૯૪)
સુભાષિત-પદ-રત્નાકર.
ઉત્પત્તિ, સ્થિતિ અને નાશરૂપ પર્યાવડે કરીને, પિતપિતાના લક્ષવડે કરીને અને નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ વિગેરે ભેદેવડે કરીને, જુદા જુદા લેકના સંસ્થાનને વિચાર કરવો તે સંસ્થાનવિય ધ્યાન સમજવું. ૨૧.
अनाद्यन्तस्य लोकस्य, स्थित्युत्पत्तिव्ययात्मनः। आकृति चिन्तयेद् यत्र, संस्थानविचयः स तु ॥२२॥
યોગરામ, ૨૦, ગો. શ૪. જે ધ્યાનમાં ઉત્પત્તિ, નાશ અને ધ્રુવ સ્વરૂપવાળા અનાદિ અનંત લેકની આકૃતિનું ચિંતન કરાય, તે સંસ્થાનવિચય નામનું ધ્યાન કહેવાય છે. ૨૨. ધર્મધ્યાનનો ઉપાય
જિક સંદિગ્ધ, વિજઃ રાજાધીરા धर्मध्यानकृते तस्मान्मनः कुर्वीत निश्चलम् ॥ २३॥
ચોરાજ, ૫૦ ૩૬૬, ઋો. ૬. (. સ.) શાંત બુદ્ધિવાળા મનુષ્ય પાંચ ઇંદ્રિય સહિત મનને વિષયમાંથી ખેંચી લઈને ધર્મધ્યાન કરવા માટે નિશ્ચળ-સ્થિર કરવું. ૨૩ ધર્મધ્યાનનું ફળ
शीलार्णवस्य पारं गत्वा संविग्नसुगमपारस्य । धर्मध्यानमुपगतो वैराग्यं प्राप्नुयायोग्यम् ॥ २४ ॥
प्रशमरति, लो० २४६.